પ્રિયંકા ગાંધીના પુત્રે લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી January 1, 2026 Category: Blog કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાના પુત્ર રેહાન વાડરાએ દિલ્હીની રહેવાસી અવિવા બેગ સાથે તાજેતરમાં સગાઈ કરી હોવાનું સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.